જગુદણ માં મણીબાપા નો ભવ્ય વિજય .... જુઓ ચૂંટણી પરિણામ ની વિશેસ વિગતો ..

જગુદણ ગામની ચૂંટણી ના પરિણામો આવી ગયા છે અને તેમાં મણીભાઈ ભીખાભાઇ પટેલ નો ભવ્ય વિજય થયો છે અને જગુદણ ગામ ની જનતાએ તેમને સરપંચ તરીકે નીમ્યા છે. ઉમેદવારો ને મળેલા વોટ નીચે મુજબ છે મણીભાઈ પટેલ (નવા સરપંચ ) :- 1164 વોટ કાળજી ઠાકોર :- 1063 વોટ રાજેશભાઈ પટેલ :- 815 વોટ અશોકભાઈ પટેલ :- 134 વોટ હાલ ગામલોકો દ્વારા કહેવાય રહ્યું છે કે મણીબાપા એ એમની ભવ્ય વિજય નો શીરો ચૂંટણી પરિણામ પહેલા જ બનાવી દીધેલ છે તો ચાલો તમે પણ નવા સરપંચ ની ખુશી માં ભાગીદાર થવા ...... હાસ્ય .....આભાર જગુદણ ની જનતા તરફથી બીજા ઉમેદવારો ને આશ્વાસન અને મણીબાપા ને ખુબ ખુબ અભિનંદન ..