જગુદણ ગામ માં ચૂંટણી ની સ્પર્ધા માં સૌથી આગળ પડતા ચૂંટણી ચિહ્નો..

જગુદણ ગામ માં સરપંચ ની ચૂંટણી નો માહોલ છે. દરેક ઉમેદવાર ને પોતાના ચિહ્નો મળી ગયા છે. પરંતુ નીચેના ત્રણ ઉમેદવારો ના ચિન્હો સરપંચ ની ચૂંટણી ની સ્પર્ધા માં સૌથી આગળ પડતા છે. જે નીચે મુજબ છે. 1) રાજુભાઈ પટેલ :- દૂરબીન 2) મણીભાઈ પટેલ :- સૂટકેસ 3) કાળાજી ઠાકોર :- કુકર આ સિવાય બીજા પણ ઉમેદવાર અપક્ષ તરીકે અને વોર્ડ વાઇસ ઉભા રહ્યા છે પરંતુ જગુદણ નું વાતાવરણ જોતા ઉપરના ત્રણ ઉમેદવાર હાલ હરીફાઈ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે, હવે આ ચૂંટણી નું સુ પરિણામ આવે છે એ સમય જ બતાવશે. તો કયું ચિન્હ તેના ઉમેદવાર ને જીતાવશે ચૂંટણી નો જંગ....નીચે કોમેન્ટ કરો.....